• news update
  • ગોંડલમાં રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલ ન્યાય મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ.| News Updates |

    Share
  • Follow Us

  • રાજકોટ: ગોંડલમાં રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલ ન્યાય મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ….

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કાયદા મંત્રી,ગુજરાત હાઈકોર્ટ ચિફજસ્ટીજ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો લોકોર્પણ કાર્યક્રમ….

    નવા બનેલા કોર્ટ સંકુલમાં યોજાયેલ જૂની વસ્તુઓનું પ્રદર્શન નિહાળવામાટે આવ્યું…

    ગોંડલ બાર એસોસીયેશનમાં અનોખો ઉત્સાહ…

    Share

    Comments

    Leave a Reply

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.