• news update
  • ગૃહમંત્રી પ્રદીપસિંહ અને જેરામ બાપાનું કોલ રેકોર્ડિંગ વાયરલ | News Updates Gujarati

    Share
  • Follow Us

  • પાટીદાર અનામતની માગણીનું આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે પોતાને પાટીદારના નેતા કહી ભાજપ સરકાર સાથે બેઠકો કરનાર જેરામ પટેલે આંદોલનને તોડી પાડવામાં મહત્વની ભુમીકા અદા કરી હતી, પણ હવે ભાજપના મંત્રીઓના નામે જેરામ પટેલે અનેક લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી ખંડણી ઉઘારવવાની શરૂઆત કરી છે. તાજેતરમાં જેરામ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે થયેલી ટેલિફોનીક વાતચીતનો ઓડિયો ખુદ જેરામ પટેલે જ જાહેર કરી સરકારમાં પોતાની કેટલી વગ છે તેની સાબિતી આપી છે. જો કે જેરામ પટેલને મદદ કરવા નિકળેલા પ્રદિપસિંહ ખરેખર જેરામ પટેલના ખંડણી નેટવર્કમાં સામેલ છે કે તેમની જાણ બહાર જેરામ પટેલ રમત રમી રહ્યા છે તેની જાણકારી મળી નથી.

    Share

    Comments

    Leave a Reply

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.